Sher Shayari

Sher Shayari

Good morning Gujarati suvichar, Gujarati Quotes

જો ઉપવાસ કરવાથી ભગવાન ખુશ થાય તો,
આ દુનિયામાં ભિખારી સૌથી સુખી મનુષ્ય હોત,
માટે ઉપવાસ અન્નનો નહીં,
વિચારોનો કરો !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹

Spread The Best Vibes
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Comment