Sher Shayari

Sher Shayari

111+ Good Morning ગુજરાતી સુવિચાર,SMS, MSG, Text and Images 2021

સફળતાના કપડા તૈયાર નથી મળતા,

એને સીવવા માટે મહેનતનો દોરો જોઈએ !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹

                                 

ઉઠવું નહીં જાગવું મહત્વનું હોય છે,

ઉઠે છે તો બધા સવારમાં,

પણ જાગતું કોઇ નથી !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹

નવી શરૂઆત માણસને થોડો ડરાવે છે,

પણ યાદ રાખજો સાહેબ,

સફળતા મુશ્કેલી જાય પછી જ નજર આવે છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹

સોનું ભલે ને સો ટચનું હોય,

પણ એનાથી ઘરેણું નથી બનતું,

થોડું ભળવું પડે છે બીજામાં,

ખુદને આકાર આપવા માટે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹

લોકોની ટીકાથી તમારો માર્ગ ના બદલશો,

કેમ કે સફળતા શરમથી નહીં,

પણ સાહસ કરવાથી મળશે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹

માત્ર સુરજ ઊગવાથી જ અંધકાર દૂર નથી થતો,

અંજવાળા માટે તો આંખો ખોલવી પણ જરૂરી છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹

સફળતા એ સવાર જેવી છે,

માંગવાથી નહીં,

જાગવાથી મળે છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹

જીવનમાં કિનારે પહોંચવું સહેલું નથી સાહેબ,

સાગરના મોઢેય ફીણ આવી જાય !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹

લક્ષ્ય સાચું હોવું જોઈએ,

કેમ કે ઉધઈ પણ રાત – દિવસ કામ કરે છે,

પરંતુ તે નિર્માણ નહીં વિનાશ કરે છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹

સફળતાના રસ્તે તડકો જ કામ લાગશે,

છાંયડો મળશે તો કદાચ અટકી જશો !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹

મધ જેવું મીઠું પરિણામ જોઈતું હોય ને તો,

મધમાખીની જેમ સંપીને રહેવું પડે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹

આજનું સુખ ગઈ કાલના કરેલા પુણ્યની જાહેરાત છે,

અને આજનું પુણ્ય આવતી કાલે આવનારા સુખનું રિઝર્વેશન છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹

ત્યાગ કર્યા વગર પામવું સંભવ નથી,

કેમ કે આપણે શ્વાસ લેવા માટે પણ શ્વાસને છોડવો પડે છે !!

🌹💐🌻શુભ સવાર🌻💐🌹

જિંદગી કેમેરા જેવી જ છે,

જે મહત્વનું હોય તેની પર ફોકસ રાખશો તો પિક્ચર પરફેક્ટ મળશે !!

🌹💐🌻